Not Set/ યુવરાજસિંહ PM મોદીના પત્રને જોઈએ થયો ભાવુક

યુવરાજે ઈન્સ્ટાગ્રામ પર મોદી સાથે એક તસવીર શેર કરતાં વડાપ્રધાનનો પત્ર પણ પોસ્ટ કર્યો હતો. મોદીએ યુવરાજસિંહના વખાણ કરતાં લખ્યું- પ્રિય યુવરાજ, તમારો પત્ર  મળતા ખુબ જ ખુશી થઈ, મને સામાજિક કાર્યો પ્રતિ તમારા પ્રત્યેના ઉંડા લગાવ અને સામાજિક કાર્યો માટે તમારા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવેલા કામો વિશે જાણીને ખુશી થઈ. વડાપ્રધાને લખ્યું કે, તમારી સંસ્થા […]

India
download 4 યુવરાજસિંહ PM મોદીના પત્રને જોઈએ થયો ભાવુક

યુવરાજે ઈન્સ્ટાગ્રામ પર મોદી સાથે એક તસવીર શેર કરતાં વડાપ્રધાનનો પત્ર પણ પોસ્ટ કર્યો હતો. મોદીએ યુવરાજસિંહના વખાણ કરતાં લખ્યું- પ્રિય યુવરાજ, તમારો પત્ર  મળતા ખુબ જ ખુશી થઈ, મને સામાજિક કાર્યો પ્રતિ તમારા પ્રત્યેના ઉંડા લગાવ અને સામાજિક કાર્યો માટે તમારા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવેલા કામો વિશે જાણીને ખુશી થઈ.

વડાપ્રધાને લખ્યું કે, તમારી સંસ્થા યૂવીકેન ફાઉન્ડેશન શાનદાર કામ કરે છે. એક શાનદાર ક્રિકેટર અને કેન્સરને હરાવનાર તમે અનેક લોકો માટે પ્રેરણાદાયક છો. તમે એવા જ ઉત્સાહ અને જુસ્સા સાથે સમાજની સેવા કરતા રહો. વડાપ્રધાનનો પત્ર મળતા યુવરાજે પણ ખુશી વ્યક્ત કરી હતી.