National/ યૂપીના બારાબંકીમાં બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત, અકસ્માતમાં 9 લોકોના મોત, 27 યાત્રીઓ ગંભીર રીતે ઘાયલ, કિસાન પથ પર દિલ્હીથી બહરાઇચ જઇ રહી હતી બસ, સામેની તરફથી આવી રહેલી ટ્રક સાથે થઇ બસની ટક્કર, ઘાયલોને લખનૌની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા

Breaking News