હત્યા/ રંગીલુ રાજકોટ બન્યું રક્ત રંજીત સતત બીજા દિવસે હત્યાનો સિલસિલો યથાવત 2 દિવસમાં 3 વ્યક્તિઓની હત્યાના બનાવ આવ્યા સામે પતિએ બેરહમી પુર્વક કરી પત્નીની હત્યા થોરાળા વિસ્તારમાં આવેલ ખોડીયારપરામાં થઈ હત્યા અંજલિ અહિરવારની (ઉવ.20) કરવામાં આવી હત્યા પુષ્પેન્દ્ર અહિરવાર દ્વારા કરવામાં આવી હત્યા પત્ની પાસેથી પૈસા માંગતા પતી પત્ની વચ્ચે થયો હતો ઝઘડો પતિ નશાની હાલતમાં ઘરે આવી પત્નીને મારતો હતો માર તીક્ષણ હથિયારના ઘા ઝીંકી નીપજાવી હત્યા

Breaking News