International/ રશિયા-યુક્રેન યુદ્ધનો 38મો દિવસ, ઓડેસા પર રશિયાનો મિસાઈલ હુમલો, રશિયા દ્વારા 3 મિસાઈલો દ્વારા એટેક, યુનેસ્કોનો યુદ્ધને લઈને મોટો દાવો, યુક્રેનની 53 મહત્વની ઈમારતોને નુકસાન, યુક્રેનના 29 ધાર્મિક સ્થાનોને નુકસાન, યુક્રેનના 16 ઐતિહાસિક સ્થાનોને હાનિ, 4 સંગ્રહાલય, 4 સ્મારકોને પણ નુકસાન, માઈકોલાઈવમાં રશિયન મિસાઈલનો એટેક, માઈકોલાઈવમાં 31 લોકોના થયા મોત, 200 ચર્નોબિલ ગાર્ડ્સને બંદી બનાવાયા, રશિયન સૈનિકોએ ગાર્ડ્સને બનાવ્યા બંદી

Breaking News