Rajkot/ રાજકુમારની કોલેજની ચૂંટણીનું પરિણામ જાહેર , પરિણામોમાં 5 બેઠકો પર ટાઇ પડી , 2 રાજવીઓ ચૂંટણીમાં વિજેતા થયા , A-ગ્રુપમાં 7 રાજવીઓમાં તમામને 4-4 મત , મૂળીના રાજવી જીતેન્દ્રસિંહ વિજેતા થયા , લાઠીના રાજવી કિર્તીકુમાર પણ વિજેતા

Breaking News