Embezzlement/ રાજકોટઃ આત્મીય યુનિ.ના સંચાલક ઉપાચત કૌભાંડ ત્યાગવલ્લભ સ્વામી અને સમીર વૈદ્યની જામીન અરજી રદ્દ સેશન્સ કોર્ટે આગોતરા જામીન અરજી રદ કરી આરોપીની પુછપરછ જરૂરી હોવાથી જામીન અરજી રદ્દ હાઈપ્રોફાઈલ કૌભાંડની FIR થયાને દિવસો થયા કૌભાંડમાં હજુ કેટલાક આરોપી પોલીસ પકડથી દૂર ત્યાગ વલ્લભ સ્વામીની ધરપકડ માટે રસ્તો ક્લીયર

Breaking News