Breaking News/ રાજકોટઃ આર.કે.યુનિ.માંથી મળ્યા બાળમજૂરો, નરેશ પાલીવાલ તેમજ વિપુલ વોરા વિરૂદ્ધ ફરિયાદ, આજીડેમ પોલીસ સ્ટેશનમાં નોધાઇ ફરિયાદ, બાર જેટલા બાળ મજૂરોને કરાવ્યા મુક્ત, એનજીઓ દ્વારા બાળ મજૂરોને કરાવ્યા મુક્ત, બાળ મજૂરોને મેસમાં રાખ્યા હતા નોકરી

Breaking News