Gujarat/ અમરેલીઃ સાવરકુંડલા પંથકમાં મેઘરાજાની એન્ટ્રી, સાવરકુંડલાના ગ્રામીણ વિસ્તારોમાં ધોધમાર વરસાદ, લિખાલા, ખડસલી, છાપરી સહિતના વિસ્તારમાં વરસાદ, ધોધમાર વરસાદથી શેરીઓમાં વહેતા થયા પાણી, ધોધમાર વરસાદથી જગતના તાત ખુશખુશાલ

Breaking News