Gujarat/ રાજ્યમાં કોરોનાના કેસમાં વધારો , રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 68 કેસ , અમદાવાદમાં સૌથી વધુ 20 કેસ , વડોદરામાં 12 કેસ, સુરતમાં 9 કેસ , રાજકોટમાં 7 કેસ, જામનગરમાં 3 કેસ , છેલ્લા 24 કલાકમાં 43 લોકો ડિસ્ચાર્જ , રાજ્યમાં કોરોનાથી 24 કલાકમાં કોઈ મૃત્યુ નહી , રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 580 , રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો 8,27,877 , રાજ્યમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 8,17,687

Breaking News