કોંગ્રેસના ધરણાં/ રાજકોટઃ કોંગ્રેસ દ્વારા ત્રિકોણ બાગ ખાતે ધરણાં રાહુલ ગાંધીને થયેલ 2 વર્ષની સજા મામલે વિરોધ લોકશાહી બચાવોનાં નારા સાથે કરશે વિરોધ વિરોધ પહેલા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો પોલીસ કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરે તેવી શક્યતા

Breaking News