ઝાડાઉલ્ટી/ રાજકોટઃ ગોંડલમાં ઉલ્ટી થવાના કારણે 2 સગા ભાઈઓના મોત, વોરાકોટડા રોડ પર સરકારી આવાસમાં બની ઘટના. રોહિત મકવાણા 3 વર્ષના બાળકનુ મોત, હરેશ મકવાણા 13 વર્ષના બાળકનુ મોત. બંનેને સારવાર માટે સિવિલમાં દાખલ કરાયા હતા. મોતનુ ખરું કારણ PM આવશે બહાર

Breaking News
Breaking News