ગૌ ટેક એક્સ્પો/ રાજકોટઃ ગૌ ટેક એક્સપો આવ્યું વિવાદમાં ઉદ્ધાટન થાય તે પહેલા શરૂ થયો વિવાદ સોશિયલ મીડિયામાં એક પત્ર થયો વાયરલ ગૌ-ટેક કમાણી કરવા માટે આયોજન કરાયાનો ઉલ્લેખ એકપણ પશુપાલકોને મફતમાં સ્ટોલ નથી આપ્યા 200 જેટલા સ્ટોલ જેમાં એક સ્ટોલના લેવાયા રૂપિયા સ્ટોલના 1 થી 2 લાખ રૂપિયા રકમ રાખી મોટી મોટી કંપની સ્ટોલ બુક કરવામાં આવ્યા ડૉ. વલ્લભ કથીરીયા સામે ગંભીર આક્ષેપ કર્યા ગૌ અયોગમાં ચેરમેન ત્યારે સહાયમાં કમિશન લીધાનો આક્ષેપ

Breaking News