મર્ડર કેસ ઉકેલાયો/ રાજકોટઃ જામનગર રોડ પર યુવાનની હત્યાનો મામલો, મર્ડરના ગુન્હાના આરોપીને પકડી પાડતી ક્રાઈમ બ્રાન્ચ, કચ્છના સાપેડા ગામથી ત્રણે આરોપીઓને ઝડપ્યા, ક્રાઈમ બ્રાન્ચે એક સ્કોર્પિયો પણ જપ્ત કરી, ત્રણે આરોપીઓ અગાઉ પણ અનેક ગુનાઓમાં સંડોવાયેલા છે

Breaking News
Patidar industrialist Murder