Breaking News/ બનાસકાંઠામાં બનાસ નદીમાં ડૂબ્યો યુવક, અમીરગઢ પાસે નદીમાં ડુબવાથી યુવકનું મોત, ડૂબતા વ્યક્તિને બચાવવા જતા થયુ યુવકનું મોત, ડૂબતો વ્યક્તિ બચી ગયો પરંતુ બચાવનારનું મોત, યુવકના મૃતદેહને હોસ્પિટલ ખસેડાયો  

Breaking News
Breaking News