Gujarat/ અમદાવાદ DY.CM નીતિન પટેલે સિવિલ હોસ્પિટલની લીધી મુલાકાત, ડે.સીએમ નીતિન પટેલે 21 મોડ્યુલર ઓપરેશન થિયેટરનું કર્યુ લોકાર્પણ, સેન્ટ્રલ સ્ટેરોલાઈઝશન એન્ડ સપ્લાયનું કર્યુ લોકાર્પણ, આરોગ્ય સચિવ જયંતિ રવિ, આરોગ્ય કમિશનર હાજર

Breaking News