રાજકોટમાં વરસાદની એન્ટ્રી/ રાજકોટઃ જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી ધોરાજીમાં મોડી રાતથી ધોધમાર વરસાદ સવારે 2 કલાકમાં ધોરાજીમાં 2 ઇંચ વરસાદ ધોધમાર વરસાદથી રસ્તા પર ફરી વળ્યા પાણી

Breaking News