Gujarat/ રાજકોટઃ જીલેટીન સ્ટીકની ચોરીનો મામલો રાજકોટ ક્રાઇમ બ્રાન્યે 3 આરોપીની કરી ધરપકડ રાજકોટ ક્રાઇમ બ્રાન્ય,SOGએ ઉકેલ્યો ચોરીનો ભેદ એક્સપ્લોઝીવની 7 નંગ પેટી કરી જપ્ત 250 નંગ બ્લાસ્ટિંગ કેપ કરી કબ્જે 1500 મીટર બ્લાસ્ટિંગ વાયર કર્યો કબ્જે આરોપીઓએ ફરિયાદીની વાડીએ સંતાડ્યુ હોવાનું ખુલ્યું આરોપીઓને રૂપિયાની જરૂર હોવાથી કરી હતી ચોરી એક્સપ્લોઝીવ લોકોને ઉંચી કિંમતે વેંચવાનો હતો પ્લાન ફરિયાદીની કંપનીમાં કામ કરતા શખ્સોએ કરી હતી ચોરી

Breaking News