જેએમ બિશ્નોઈ આત્મહત્યા કેસ/ રાજકોટઃ જે.એમ.બિશ્નોઇ આત્મહત્યા કેસ આદિત્ય બિશ્નોઇએ ચીફ જ્યુડિશીયલ મેજિ.ને લખ્યો પત્ર ખળભળાટ મચાવે તેવો પત્ર આવ્યો સામે મૃતક બિશ્નોઇનો પુત્ર છે આદિત્ય બિશ્નોઇ CBIના અધિકારી સામે નોંધાઇ શકે હત્યાનો ગુનો આદિત્ય બિશ્નોઇએ CBI પર કર્યા ગંભીર આક્ષેપ તું તારા પિતાનું મોઢું ક્યારેય નહીં જોઇ શકેઃ અધિકારી સર્ચ દરમ્યાન આદિત્ય બિશ્નોઇને કહ્યું હતું અધિકારીએ રાજકીય વર્ગ સાથે માથાકૂટ કરી એટલે પતાવવા પડશે CBI અધિકારીએ ઘરમાં ઘુસી અસભ્ય વર્તન કર્યાનો આક્ષેપ ઘરનું તાળું તોડીને પ્રવેશ કર્યોઃ આદિત્ય બિશ્નોઇ રૂપિયા ભરેલો થેલો બહારથી લાવ્યા હતા અધિકારી કાગળમાં સહી કરાવવા ઇચ્છતા હતા અધિકારીઓઃ આદિત્ય CBI અધિકારીએ પિતા સાથે ફોન પર કરી હતી વાત તેના પિતાએ પરિવારને વચ્ચે ન લાવવા આજીજી કરી હતી સર્ચ દરમ્યાન વાતોનું રેકોર્ડિંગ હોવાનો આદિત્યનો દાવો

Uncategorized