Breaking News/ રાજકોટઃ ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારનો મામલો દરબારના આયોજક યોગીન છનીયારાનું નિવેદન 1 અને 2 જૂને બાબાનો દરબાર યોજાશે એક લાખ લોકો ઉમટી પડશે તેવી શક્યતા રેશકોર્સ ગ્રાઉન્ડમાં દરબાર યોજાશે પરષોત્તમ પીપળીયા મુદ્દે યોગીન ભાઈનું નિવેદન પરષોત્તમ ભાઈ અમારા વડીલ આગેવાન છે ધીરેન્દ્ર શાસ્ત્રીજી ક્યારેય તેમ નથી કહ્યું કે તેઓ ભગવાન તેમના પર માત્ર હનુમાન જીની કૃપા છે તેવું તેમણે કહ્યું

Breaking News