Not Set/ રાજકોટઃ ધોરાજીમાં 90 લાખના સોનાની લૂંટ, ત્રણ બંદૂક ધારી સોનું લૂંટી ફરાર

રાજકોટઃ ધોરાજીમાં મુથૂટ ફાઇનાન્સની ઓફિસમાં 90 લાખના સોનાની લૂંટનો બનાવ બન્યો હતો. આ લૂટનો બનાવ સીસીટીવીમાં કેદ થઇ ગયો હતો. ધોરાજીમાં જેતપુર રોડ પર આવેલા મુથુટ ફાયનાન્સમાં ત્રણ લૂંટારૂઓ આરોપી બિન્દાસ બંદુકની અણીએ 90 લાખના સોનાની લૂંડને અંજામ આપ્યો ફરાર થઇ ગયા હતા. આ અંગે ધોરાજી એસ.પી આંતરીક સુદ દ્વારા તપાસ હાથ ધરી છે.  

Uncategorized

રાજકોટઃ ધોરાજીમાં મુથૂટ ફાઇનાન્સની ઓફિસમાં 90 લાખના સોનાની લૂંટનો બનાવ બન્યો હતો. આ લૂટનો બનાવ સીસીટીવીમાં કેદ થઇ ગયો હતો.

ધોરાજીમાં જેતપુર રોડ પર આવેલા મુથુટ ફાયનાન્સમાં ત્રણ લૂંટારૂઓ આરોપી બિન્દાસ બંદુકની અણીએ 90 લાખના સોનાની લૂંડને અંજામ આપ્યો ફરાર થઇ ગયા હતા. આ અંગે ધોરાજી એસ.પી આંતરીક સુદ દ્વારા તપાસ હાથ ધરી છે.