Breaking News/ રાજકોટઃ પત્નીને જન્મ દિવસની ગિફ્ટમાં આપી ચંદ્ર પર જમીન, રાજકોટના યુવાને ખરીદી ચંદ્ર પર જમીન, ચંદ્રયાન 3નું સફળ લેન્ડિંગ થવા જઈ રહ્યું છે યુવાને કર્યુ સાહસ, ચંદ્રાયન 3 લોન્ચ થયું ત્યારબાદ આવ્યો વિચાર, 15 દિવસ પહેલા ચેતન જોશીએ પત્ની માટે ખરીદી જમીન, પત્ની ખુશી જોશીને ગિફ્ટ આપવા ખરીદી જમીન  

Breaking News
Breaking News