Breaking News/ બનાસકાંઠા: પૂર નુક્સાનને લઇ દુકાનદારો પહોંચ્યા કલેક્ટર કચેરી, ભારે વરસાદને લીધે ધાનેરાનાં જડિયા ગામે આવ્યું હતું પુર, જડિયામાં થયેલા પુર નુકસાનને લઇ દુકાનદારો પહોંચ્યાં, 40 જેટલી દુકાનોમાં પાણી ઘુસી જતા દુકાનદારોને થયું નુકસાન, 3 થી 4 ફુટ પાણી ભરાતા થયું લાખોનું નુકશાન, નુકશાન થતા દુકાનદારોએ માંગી સહાય, તાલુકાપંચાયત પ્રાંત કચેરીએ રજૂઆત કરવા છતાં ન મળી સહાય, સહાય ન મળતા દુકાનદારો પહોંચ્યા કલેક્ટર કચેરીએ, કલેકટરને આવેદન પત્ર આપી કરી સહાયની રજૂઆત  

Breaking News
Breaking News