Gujarat/ રાજકોટઃ પો.કોન્સ્ટેબલની બદલી બાદ કરાયો સસ્પેન્ડ, હેડ કોન્સ્ટે.વિજયગીરી ગોસ્વામીને સસ્પેન્ડ કરાયો, 5 લાખની માંગણી કરનાર કોન્સ્ટે.ને કરાયો સસ્પેન્ડ, બુટલેગર પ્રતિક ચંદારાણા સાથેની ક્લિપ થઇ હતી વાયરલ

Breaking News