ભાજપના નેતાના પુત્રને માર મરાયો/ રાજકોટઃ ભાજપ નેતાના પુત્રને માર મારવાનો મામલો PI એસ.એસ.રાણે ને સાઇડલાઇન કરાયા ગાંધીગ્રામ પો.સ્ટે.માં PI તરીકે ફરજ બજાવતા હતા PI રાણેને લીવ રિઝર્વમાં ધકેલાયા SOG PI ઝાલાને સોંપાયો ચાર્જ રાણેએ ભાજપ નેતાના પુત્રની કાર રોકી હતી PIએ કારને પેટ્રોલિંગમાં હતી રોકી સોમવારે રાત્રે ઓવર સ્પીડમાં ચલાવતો હતો કાર પાર્શ્વ ઠાકરને રોકતા શાબ્દિક ઘર્ષણ કર્યાની ચર્ચા પાર્શ્વ ઠાકરે રાણે વિરુદ્ધ કર્યો હતો આક્ષેપ રાજકોટ શહેર પોલીસ કમિશનર લીધા પગલા

Breaking News