Gujarat/ રાજકોટઃ મહેન્દ્ર ફળદુના આપઘાતનો મામલો, ત્રણ બિલ્ડરોની રાજકોટ પોલીસે કરી પૂછપરછ, MM પટેલ, અમિત ચૌહાણ, અતુલ મહેતાની પુછપરછ, 15 એપ્રિલ સુધી આરોપીની ધરપકડ ન કરવા HCનો આદેશ, સમગ્ર મામલે 7 બિલ્ડરો પર ગુનો નોંધાયો છે

Breaking News