આત્મહત્યા/ રાજકોટઃ માતા પુત્રના આપઘાતનો મામલો કોઠારિયા રોડ પર ઝેરી દવા પીને કર્યો આપઘાત માતા પુત્રએ ઝેરી દવા પી કરી હતી આત્મહત્યા આત્મહત્યા મામલે ચોંકાવનારો ખુલાસો સમગ્ર મામલે વિડીયો આવ્યો સામે પુત્રેએ માતાને ઝેરી દવા પીવડાવી કરી આપઘાત મૃતક પુત્ર વિરૂદ્ધ ભક્તિ પો.સ્ટે.માં નોંધ્યો ગુનો આત્મહત્યા પાછળનું કારણ હજુ અકબંધ

Breaking News