Gujarat/ સુરત શહેરમાં કોરોનાના કેસમાં ઘટાડો , કેસમાં ઘટાડો થતાં ગંભીર દર્દી ઘટ્યા, સિવિલ અને સ્મીમેરમાં 779 દર્દીઓ ગંભીર, સિવિલમાં 548 પૈકી 535 દર્દીઓ ગંભીર, 26 વેન્ટિલેટર, 289 બાઈપેપ, 220 દર્દી ઓક્સિજન પર, સ્મિમેરમાં 254 પૈકી 244 દર્દીઓ ગંભીર, 27 વેન્ટિલેટર, 90 બાઈપેપ, 127 દર્દીઓ ઓક્સિજન પર

Breaking News