રોજગાર મેળો/ રાજકોટઃ રોજગાર મેળા 2023 અંતર્ગત અપાશે નિમણૂંક પત્ર હેમુ ગઢવી હોલ ઓડિટોરિયમમાં યોજાશે કાર્યક્રમ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી દ્વારા વર્ચ્યુઅલ જોડાશે મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહેશે આગેવાનો અને અધિકારીઓ પણ ઉપસ્થિત રેલ રાજ્યમંત્રી દર્શનાબેન જર્દોષ ઉપસ્થિત રહ્યા રાજ્યસભાના સાંસદ રામભાઇ મોકારીયાનું નિવેદન દેશ અને રાજ્યમાં બેરોજગારી છે જ નહી ઘરે કામવાળી અને પટ્ટાવાળા કામ માટે મળતા નથી તમામ જગ્યાએ રોજગાર ઉપલબ્ધ છે દેશમાં બેરોજગારી ન હોવાનું આપ્યું નિવેદન

Breaking News