સાઇબર ફ્રોડ/ રાજકોટઃ વકીલો જ સાઈબર ફ્રોડના બન્યા ભોગ, દસ્તાવેજ નોંધણીમાં 35 વકીલોના બેંક ખાતામાંથી રૂ. ઉપડ્યા, બાયોમેટ્રિક મશીનથી અંગૂઠો આપ્યા બાદ રૂપિયા ઉપડ્યા, સાઇબર ક્રાઇમને જાણ કરાતા ટીમ ઘટના સ્થળે, રજીસ્ટ્રેશનની સિસ્ટમ જ હેક થયાની વાત આવી બહાર, સાઇબર ક્રાઇમના ACPને લેખિતમાં વકીલોએ જાણ કરી

Breaking News
Breaking image 13 રાજકોટઃ વકીલો જ સાઈબર ફ્રોડના બન્યા ભોગ, દસ્તાવેજ નોંધણીમાં 35 વકીલોના બેંક ખાતામાંથી રૂ. ઉપડ્યા, બાયોમેટ્રિક મશીનથી અંગૂઠો આપ્યા બાદ રૂપિયા ઉપડ્યા, સાઇબર ક્રાઇમને જાણ કરાતા ટીમ ઘટના સ્થળે, રજીસ્ટ્રેશનની સિસ્ટમ જ હેક થયાની વાત આવી બહાર, સાઇબર ક્રાઇમના ACPને લેખિતમાં વકીલોએ જાણ કરી