શિક્ષણ સમિતિના સભ્યોની પસંદગી/ રાજકોટઃ શિક્ષણ સમિતિના સભ્યોની વરણીનો મામલો આશિષ વાગડીયાને મળી શકે છે તક રાજકોટ મનપાના પૂર્વ નગરસેવક છે આશિષ વાગડીયા ભીલ સમાજને પ્રતિનિધિત્વ આપવાની વાત શિક્ષણ સમિતિના ભીલ સમાજને પ્રતિનિધિત્વની વાત શિક્ષણ માટે સારું કામ કરવાની વાત જણાવીઃ આશિષ

Breaking News