Gujarat/ રાજકોટઃ સાયલા દારૂ કાંડનો મામલો,  ક્રાઇમ બ્રાન્ચ PSI ભાવના કડછાને કરાયા સસ્પેન્ડ,  ગુનો નોંધાયેલ 4 પોલીસકર્મીઓને કરાયા સસ્પેન્ડ,  રાજકોટના નવા DCPએ કરી કડક કાર્યવાહી,  DCP પાર્થરાજસિંહ ગોહિલે કરી કાર્યવાહી,  સ્ટેટ મોનીટરીંગ સેલે નોંધ્યો હતો ગુનો

Breaking News