India/ આજથી દેશભરમાં ફાસ્ટેગ ફરજિયાત, ટોલ પ્લાઝા પર કેશ પેમેન્ટમાંથી મુક્તિ, ફાસ્ટેગ નહીં તો બમણો ટેક્સ ભરવો પડશે, રજીસ્ટર્ટ ફાસ્ટટેગ વાહનોને અપાય છે સ્ટીકર, ટોલબુથ પર સ્ટીકરવાળા વાહનો ઉભા રખાશે નહીં, વાહનચાલકોના સમયનો થશે બચાવ, ટુ વ્હીલર સિવાયના તમામ વાહનો પર ફાસ્ટ ટેગનો અમલ

Breaking News