Breaking News/ રાજકોટઃ EPFO ડેપ્યુટી કમિશનરની ધરપકડ, એક માસ પૂર્વે રૂ.12 લાખની લાંચનો મામલો, સરકારી કોન્ટ્રાકટરને PF ના ઇસ્યુને લઇ માંગી લાંચ, CBIમાં હાજર થતા ડે.કમિશનરની ધરપકડ, આજે કોર્ટમાં રજુ કરી રિમાન્ડ લેવાશે, સીલ કરેલા નિવાસ સ્થાને લઇ જઈ તપાસ કરશે CBI

Breaking News