આલ્કોહોલયુક્ત સિરપ/ રાજકોટ:આલ્કોહોલયુક્ત સિરપનો જથ્થો ઝડપાયો 11% આલ્કોહોલ યુક્ત સિરપનો જથ્થો કબ્જે કરાયો નાગેશ્વર વિસ્તારની દુકાનમાંથી સિરપનો જથ્થો કબ્જે 3.44 લાખની 2313 નશાકારક સિરપની બોટલ કબ્જે દિવ્યેશ અનડકટ નામના વેપારી વેચતો હતો સીરપ રૂપિયા 80 થી 150માં વેચતો આલ્કોહોલયુક્ત સિરપ

Breaking News