Breaking News/ રાજકોટ:જેતપુરમાં ગુમ બાળકીની હત્યા હત્યા કરનાર શખ્સ પોલીસના હાથવેંતમાં રાજેશ ચૌહાણ નામના શખ્સે કરી હત્યા બાળકી એકલી રમતી હતી ત્યારે લઇ ગયો શારિરીક અડપલા કરવા અવાવરૂ સ્થળે લઇ ગયો બાળકીએ બુમાબુમ કરતા કરી દીધી હતી હત્યા

Breaking News