Gujarat/ રાજકોટના ઉપલેટાનો મોજ ડેમ ઓવરફ્લો , ઉપરવાસમાં ભારે વરસાદથી ડેમ ઓવરફ્લો , મોજ ડેમના 8 દરવાજા 4 ફૂટ સુધી ખોલાયા , ડેમામાં 8400 ક્યુસેક પાણીની આવક-જાવક , નદી કાંઠાના ગામને એલર્ટ કરવામાં આવ્યા

Breaking News