નવસારી/ નવસારીમાં કોરોના વેક્સિનનો જથ્થો ખૂટ્યો, આરોગ્ય વિભાગ વેક્સિનનો જથ્થો સ્ટોક કરવામાં નિષ્ફળ, ગણદેવી, ચીખલી, વાંસદા, ખેરગામમાં વેક્સિન ખૂટી, નવસારી શહેરમાં જ કોરોના વેક્સિનનો ડોઝ ઉપલબ્ધ, કોરોનાના કેર વચ્ચે કોરોના વેક્સિનનો જથ્થો ખૂટયો

Breaking News