Breaking News/ રાજકોટના ઉપલેટામાં યુવતીએ ગળાફાંસો ખાધો મયુરનગર સોસાયટીમાં યુવતીનો આપઘાત યુવતીએ ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું દિવ્યા કરંગીયા નામની 22 વર્ષીય યુવતીનો આપઘાત અગમ્ય કારણોસર ગળાફાંસો ખાતા પરિવારમાં માતમ યુવતીના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડાયો પોલીસે હોસ્પિટલ પહોંચી આગળની તપાસ હાથ ધરી

Breaking News