Gujarat/ રાજકોટના કાગદળી ગામે ફસાઈ કાર, રાજકોટ-મોરબી હાઇવે પર આવેલ છે કાગદળી ગામ, ભારે વરસાદથી સેન્ટ્રો કાર પાણીમાં ફસાઈ, પાણીના ધસમસતા પ્રવાહમાં ફસાઈ કાર, અત્યાર સુધીમાં જિલ્લામાં 3 કાર ફસાઇ હોવાની ઘટના

Breaking News