Gujarat/ રાજકોટના જેતપુરમાં આજથી રાત્રિ કરફ્યૂ , રાત્રે 8 થી સવારે 6 વાગ્યા સુધી કરફ્યૂ , ચેમ્બર્સ ઓફ કોમર્સ દ્વારા લેવાયો નિર્ણય , આજથી 30 તારીખ સુધી રાત્રે જનતા કરફ્યૂ, 30 એપ્રિલ સુધી શનિ-રવિ બજારો રહેશે બંધ

Breaking News