વ્યાજખોરો/ રાજકોટના ત્રણ વ્યાજખોરો સામે ગુનો, ગોંડલના યુવાને વ્યાજે 50 લાખ લીધા હતા, 50 લાખના બદલે 1.37 કરોડ વસૂલ્યાં, યુવકની વ્યાજખોરે જમીન પચાવી રાજકીય આગેવાનના પુત્ર સહીત સામે કાર્યવાહી, ગોંડલ તાલુકા પોલીસે કરી ત્રણની ધરપકડ

Breaking News