Gujarat/ રાજકોટમાં યોજશે સન્માન સમારોહ કાર્યક્રમ, રણજિત વિલાસ પેલેસ ખાતે સન્માન કાર્યક્રમ, તારીખ 3 એપ્રિલના રોજ યોજાશે કાર્યક્રમ, વિધાનસભાની ચૂંટણી પહેલા ક્ષત્રિય આગેવાનો થશે એકઠા, ક્ષત્રિય, કાઠી ક્ષત્રિયના સન્માન સમારોહનો કાર્યક્રમ, ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ રહેશે કાર્યક્રમમાં હાજર, ફરી એકવાર CR પાટીલ- વિજય રૂપાણી સાથે દેખાશે,

Breaking News