Gujarat/ રાજકોટના નવાગામમાં 3 દિવસ સ્વૈચ્છિક બંધ, ફુટવેર એસોસિએશન દ્વારા 3 દિવસનું બંધ , 28 તારીખ સુધી દુકાનો રહેશે સજ્જડ બંધ , કોરોના સંક્રમણ વધતાં ફૂટવેર એસો.નો નિર્ણય, કોરોના સંક્રમણ નહીં અટકે તો બંધ લંબાવાશે

Breaking News