Breaking News/ રાજકોટના રેસ કોર્સ મેદાનમાં રાવણ દહન કાર્યક્રમ રાજયના સૌથી મોટા રાવણનું કરાશે દહન હજારોની સંખ્યામાં લોકો રાવણ દહન જોવા આવશે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કાર્યક્રમનું આયોજન રાવણ દહન ની સાથે લેસર શો નું આયોજન રાવણ, કુંભકર્ણ અને મેઘનાથના પૂતળાનું દહન કરાશે

Breaking News