Gujarat/ રાજકોટના વધુ એક ગામમાં સ્વૈચ્છિક બંધ, લોધિકાના માખાવડ ગામમાં બપોર બાદ બંધ, સરપંચ દ્વારા સ્વૈચ્છિક બંધનો અપાયો આદેશ , સવારે અને સાંજે બે કલાકે દુકાનો ખુલ્લી રહેશે , પોઝિટિવ દર્દી ઘર બહાર નીકળશે તો ફરિયાદ કરાશે

Breaking News