Gujarat/ ગાંધીનગરમાં આજે કેબિનેટની બેઠક, મુખ્યપ્રધાનના અધ્યક્ષસ્થાને કેબિનેટ, રાજ્યમાં કમોસમી માવઠાની સમીક્ષા, અમદાવાદ સહિત અનેકજિલ્લામાં કમોસમી વરસાદ, કૃષિ પાક નુક્સાનીના પેકેજની સમીક્ષા, વાઇબ્રન્ટ-2022ની પૂર્વ તૈયારીની ચર્ચા, શાળા શરૂ થયા પછીની સ્થિતિની સમીક્ષા, એલઆરડી પરીક્ષાના આયોજનની સમીક્ષા, 3 ડિસેમ્બરથી શારીરિક પરીક્ષાનો થશે પ્રારંભ

Breaking News