Gujarat/ રાજકોટના હડાળા ગામમાં આજથી લોકડાઉન , આજથી 15 એપ્રિલ સુધી એક સપ્તાહ બંધ , હડાળા ગામ સવારે 9 થી 5 વાગ્યા સુધી બંધ , હડાળા ગામના સરપંચ દ્વારા લેવાયો નિર્ણય , જીવન જરૂરી વસ્તુઓ માટેની દુકાનો રહેશે ખુલ્લી , સવારે અને સાંજે બે કલાક દુકાનો ખુલ્લી રહેશે

Breaking News