Breaking News/ અમદાવાદમાં ધોધમાર વરસાદ, અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, એરપોર્ટ સરદાર નગર, શાહીબાગ વિસ્તારમાં વરસાદ, શહેરમાં વાતાવરણમાં આવ્યો હતો પલટો, કાળા ડિબાંગ વાદળો સાથે વરસાદી માહોલ, પશ્ચિમ અને પૂર્વ વિસ્તારમાં વરસાદ શરૂ, બોપલ, ઘુમા અને શેલા વિસ્તારમાં વરસાદ, અમદાવાદ પશ્ચિમ અને પૂર્વ વિસ્તારમાં વરસાદ

Breaking News