Gujarat/ રાજકોટમાં બિલ્ડર RK ગ્રુપમાં IT ની તપાસ યથાવત , 200 અધિકારીઓ દ્વારા 10 કલાકથી તપાસ કામગીરી , IT 6 માસ કરતા વધુ સમયથી વોચ રાખતું હતું , 20 દિવસમાં 150 કરોડની જમીનો સોદો કરાયો , નવા મોટા સોદા બાદ ITની કાર્યવાહી તેજ બની , તપાસનો રેલો અન્ય ભાગીદારો સુધી પહોંચી શકે , જપ્ત દસ્તાવેજોમાં અનેક નવા નામો આવી શકે સામે , RK ગ્રુપ સાથે કનેકશન ધરાવતા બિલ્ડરો-ઈન્વેસ્ટરોમાં ફફડાટ ફફડયા

Breaking News