દરોડા/ રાજકોટની સોની બજારમાં દરોડા પોલીસ અને સામાજિક સંસ્થાઓના દરોડા અલગ અલગ એકમોમાં પડાયા વ્યાપક દરોડા મજૂરી કરતા 50 જેટલા બાળ મજૂરોને મુક્ત કરાયા તમામ બાળકોને બાળ સુરક્ષા ગૃહ ખાતે મોકલવામાં આવશે બાળકો પાસે કામ કરાવનાર વિરુદ્ધ પોલીસ કાર્યવાહી

Breaking News